Tuesday, 17 April 2018

ગુરુવારથી ફિંગરપ્રિન્ટથી શિક્ષકોની હાજરી પૂરાશે .ગાંધીનગરની 10 શાળામાં પાયલટ પ્રોજેક્ટ શરૂ.જુલાઈ 2018 થી દરેક શાળામાં શરૂ થવાની શક્યતા.દરેક શાળાના આચાર્યને SSA તરફથી samsung j2 mobile અને ફિંગરપ્રિન્ટ મશીન સપ્રેમ ભેટ આપવામાં આવશે.

Information CLICK HERE

No comments:

Post a Comment